રૂપેશ રૂપારેલીયા, બગસરા/ બગસરા તાલુકા ના માણેકવાડા ખાતે આવેલ ભારત પેટ્રોલિયમ નો સાવન પેટ્રોલ પંપ દ્વારા ખેડૂતો ને ૨૦લીટર ડીઝલ ઉપર ફરજિયાત રૂ400 ની કિંમત નું ઓટો ઓઇલ ફરજિયાત આપવાની રાવ ઉઠી હતી જેને કારણે પેટ્રોલ પંપ ઉપર ખેડૂતો દ્વારા આપ નેતા કાંતિભાઈ સતાસીયા ને જાણ કરતા ત્યાં પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા જ્યાં બગસરા જિલ્લા પંચાયત ના સદસ્ય વનરાજભાઈ વાળા પણ પહોંચ્યા હતા

પેટ્રોલ પમ્પ દ્વારા ખેડૂતો ને આપેલ ઓઇલ 2024ની એક્સપાઈરી વાળું હોઈ જેને લઇ બગસરા મામલતદાર ભીંડી સાહેબ ને બોલાવવામાં આવતા ખેડૂતોને આપેલ ઓઇલ પરત કરાવી પૈસા પરત કરાવ્યા હતા જ્યાં અને અમરેલી કલેકટર સાહેબ ની સૂચના અનુસાર દરેક ખેડૂતો ને 30 લી. ડીઝલ ટેક્ટર અથવા કેરબા માં ભરી આપવા સૂચના આપી હતી અને આપ નેતા અને પેટ્રોલ પંપ મલિક સાથે વેટ ચિટ કરી કોઈ ખેડૂત બાકી નો રહી જાય તે અનુસાર ડીઝલ 20લી. આપવું તેમ સૂચના આપી હતી.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો