corona

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,52,734 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  2,38,022 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 3,128 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 21,14,508  એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 21,31,54,129 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,80,47,534 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,56,92,342 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 3,29,100 લોકોના કોરોનાથી મોત થયા છે.