corona

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે  પરંતુ આજે દેશમાં અત્યાર સૂડી સૌથી વધુ મૃત્યુ આજે નોંધાયા છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 94,052 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  1,51,367 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 6148  લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 11,67,952 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 23,90,58,360 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 23,90,58,360 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,76,55,493 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 3,59,676લોકોના કોરોનાથી મોત થયા છે.