કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે  ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,733 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  47,240 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 930 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 4,59,920 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 36,13,23,548 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 3,06,63,665 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,97,99,534  લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 4,59,920 લોકોના કોરોનાથી મોત થયા છે.