આજે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મોદી મંત્રી મંડળ ના કુલ 13 મંત્રીઓ એ રાજીનામાં આપ્યા છે અને અંદાજે કુલ 43 જેટલા મંત્રીઓ આજે શપથ લેશે.12 મંત્રીઓના રાજીનામાં મંજૂર કરવામાં આવ્યા છે. રાજીનામાં આપનાર મંત્રીઓના નામ આ મુજબ છે
- થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી)
- ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી)
- રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી)
- અશ્વિન ચૌધરી (સ્વાસ્થ્ય રાજ્યમંત્રી)
- દેબોશ્રી ચૌધરી (મહિલા બાળવિકાસમંત્રી)
- સદાનંદ ગૌડા (રસાયણમંત્રી)
- સંતોષ ગંગવાર (શ્રમ રાજ્યમંત્રી)
- સંજય ધોત્રે (શિક્ષણ રાજ્યમંત્રી)
- બાબુલ સુપ્રિયો
- પ્રતાપ સારંગી
- રતન લાલ કટારિયા
- રવિશંકર પ્રસાદ
- પ્રકાશ જાવડેકર ( પ્રસારણ)







