દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,361 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 35,968 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 416 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
હાલમાં ભારતમાં કુલ 4,11,189 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 43,51,96,001 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે 3,05,79,106 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 4,20,967 લોકોના કોરોનાથી મોત થયા છે.







