પંજાબ કોંગ્રેસનું રાજકારણ સતત ચર્ચાઇ રહ્યું છે ત્યારે ફરી વધુ એક વખત પંજાબના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતી સર્જાઈ છે આજે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ્દ પરથી નવજોતસિંહ સિદ્ધૂ એ રાજીનામું આપ્યું છે
અર્ત્રે ઉલ્લેખનીય છે કે, આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ દિલ્હીમાં જઈ શકે છે. જ્યાં તેઓ આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાત લેવાના છે તથા વિધિવત રીતે ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સિદ્ધુના રાજીનામાંથી પંજાબનું રાજકારણ ગરમાયું છે.







