ભારતમાં કોરોનનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે ભારતમાં છેલ્લા 209 દિવસ બાદ 18,500 થી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,346 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 29,639 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 263 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

ભારતમાં અત્યાર સુધી 3,38,53,048 લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે અને હાલમાં કુલ 2,52,902 એકટિવ કેસ છે જ્યારે 3,31,50,886 લોકો ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેટ 97.93% એ પહોચ્યો છે