RBIની મોનેટરી પોલિસી કમિટીએ તહેવારો પહેલા લોકોને ફરી એકવાર મોટી ભેટ આપી છે. રેપો રેટ સતત ચોથી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “તમામ સંબંધિત પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી, નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.” આ સમયગાળા દરમિયાન આરબીઆઈ ગવર્નરે જીડીપી અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

RBI ગવર્નરે કહ્યું છે કે રેપો રેટમાં વધારાની અસર અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. આરબીઆઈ ગવર્નરના મતે ઊંચો મોંઘવારી દર અર્થતંત્ર માટે ખતરો છે. ગવર્નરના જણાવ્યા મુજબ, MPCના છમાંથી પાંચ સભ્યો અનુકૂળ વલણ જાળવી રાખવાની તરફેણમાં હતા. MPCના તમામ સભ્યોએ દરો સ્થિર રાખવાની તરફેણમાં સંમતિ દર્શાવી છે.
ત્રીજા ક્વાર્ટર માટે વૃદ્ધિ દરનો અંદાજ પણ 6% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે પોલિસી રેટ લાંબા સમય સુધી ઊંચા દર પર રહેવાની અપેક્ષા છે. 5% પર જાળવી રાખ્યો છે. ત્રીજા ક્વાર્ટર માટે વૃદ્ધિ દરનો અંદાજ પણ 6% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે પોલિસી રેટ લાંબા સમય સુધી ઊંચા દર પર રહેવાની અપેક્ષા છે. 5% પર જાળવી રાખ્યો છે. ત્રીજા ક્વાર્ટર માટે વૃદ્ધિ દરનો અંદાજ પણ 6% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે પોલિસી રેટ લાંબા સમય સુધી ઊંચા દર પર રહેવાની અપેક્ષા છે.