બાબા રામદેવનું મોટું નિવેદન: “ધીરજ રાખો, પાકિસ્તાન-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન ફરી ભારતમાં જોડાશે”
યોગગુરુ બાબા રામદેવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે દાવો કર્યો...
ફડણવીસે PM મોદીને દિલ્હીમાં કરી મુલાકાત, મહારાષ્ટ્ર છોડીને કેન્દ્રમાં જવાની અટકળો !
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવાર, 17 ઓગસ્ટે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ફડણવીસના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી...
પંચાયત તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરીની સ્પષ્ટ વહેંચણી, ગુજરાત સરકારે જાહેર કર્યો જોબ ચાર્ટ
ગાંધીનગર: ગ્રામ્ય કક્ષાએ વહીવટી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનાવવા ગુજરાત સરકારે પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરી છે. રાજ્ય...
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ, 4,000 રન અને 350 વિકેટના ખાસ ક્લબમાં એન્ટ્રી
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ રવિન્દ્ર જાડેજા માટે ઐતિહાસિક બની છે. બેટિંગમાં માત્ર 13 રનનું યોગદાન આપ્યા બાદ જાડેજાએ બોલિંગમાં શાનદાર વાપસી કરી અને...
ચિતલ ખાતે નવા નીરના વધામણાં કરાયા, કૌશિક વેકરિયા સહિત મહાનુભાવોએ ફૂલ-શ્રીફળ પધરાવી નવા નીરને...
ચિતલ ખાતે નવા નીરના આગમન નિમિત્તે પરંપરાગત રીતે નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ...
ચોટીલામાં તંત્રનો સપાટો: રૂ.10.06 લાખના ફટાકડા સીઝ, ગોડાઉન સીલ…
સુરેન્દ્રનગર: ચોટીલા શહેરમાં ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની આગેવાની હેઠળ મામલતદાર...
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ખાનગી બસનો અકસ્માત, બે દુકાનોને ભારે નુકસાન…
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે ખાનગી બસનો અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદથી સાવરકુંડલા આવેલી હિંમત ટ્રાવેલ્સની ખાનગી બસે અચાનક કાબૂ ગુમાવતા...
મોરબીના ટંકારા-લતીપર રોડ પર જુગારધામ પર પોલીસનો દરોડો, 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા…
મોરબી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ટંકારા-લતીપર રોડ પર આવેલા ધર્મજીવન કોટનની ઓફિસમાં ચાલતા કથિત જુગારધામ પર...
અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં આશા જાગી…
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા શહેર તેમજ હિંડોરણા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી....
ધોરાજીમાં રોયલ સ્કૂલ પાસે ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત…
રાજકોટ/ધોરાજી: ધોરાજીમાં રોયલ સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કારે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર એક જ પરિવારના...
















