ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,654 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 41,678 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 640 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
હાલમાં ભારતમાં કુલ 3,99,436 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 44,61,56,659 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે 3,06,63,147 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 4,22,022 લોકોના કોરોનાથી મોત થયા છે.






