ભારતમાં ફરી કોરોનનું વધવા લાગ્યું છે,  દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,654 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  41,678  લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 640 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

હાલમાં ભારતમાં કુલ 3,99,436  એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 44,61,56,659  લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે 3,06,63,147 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 4,22,022  લોકોના કોરોનાથી મોત થયા છે.