ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલથી 2 દિવસ ગુજરાતમાં તાઉ-તે વાવાઝૉડાથી અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત એ પહોચશે અને નગરોકો તથા સ્થાનિક સંગઠનો સાથે બેઠક કરી સમીક્ષા કરશે તથા ભાજપના સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરશે

બીજા દિવસનો કાર્યક્રમ








