ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (gujarat congress) સમિતિના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ (rajiv satav) કોરોના સંકર્મિત થયા બાદ પૂણેની જહાંગિર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં સાતવએ અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાને મ્હાત આપ્યા બાદ તેમનું અવસાન થયું .

અવસાન ના સમાચાર મળતાજ ગુજરાત કોંગ્રેસ શોકમાં ગરકાવ થયું છે. કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાજીવ સાતવ છેલ્લા ઘણા સમય થી વેન્ટીલેટર પર હતા ત્યારે આજે તેમનું અવસાન થયું હતું. રાંડીપ સુજેવાલએ ટ્વિટ કરી માહિતી આપી છે