દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,742 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 39,972 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 535 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 4,08,212 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 43,31,50,864 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે 3,05,43,138લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 4,20,551લોકોના કોરોનાથી મોત થયા છે.







