corona

ભારતમાં ગઈ કાલની સરખામણીમાં આજે કોરોનનું સંક્રમણ ઘટ્યું છે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 34,973  કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે  37,681 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 260 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

ભારતમાં અત્યાર સુધી 3,31,74,954 લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે અને હાલમાં કુલ 3,90,646 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 72,37,84,586 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે.જ્યારે 3,23,42,299 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં  કુલ 4,42,009 લોકોના કોરોનાથી મોત થયા છે.