corona

કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશમાં ઘટતું જણાય રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 91,702 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 1,34,580 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 3403 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે

હાલમાં ભારતમાં કુલ 11,21,671 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 24,60,85,649 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2,92,74,823 લોકો કોરોનાથી સંકર્મિત થઈ ચૂક્યા છે જ્યારે 2,77,90,073 લોકો ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધીમાં ભારતમાં કુલ 3,63,079 લોકોના કોરોનાથી મોત થયા છે.