કોરોનાનું (covid19) સંક્રમણ સમગ્ર દેશ માં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,59,632 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે 40,863 લોકોએ કોરોનાને મ્હાત (discharge) આપી છે અને છેલ્લા 24 કલાકમાં 327 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે
હાલમાં ભારતમાં કુલ 5,90,611 એકટિવ કેસ છે જ્યારે ભારતમાં કુલ 151.58 કરોડ વેક્સિનના ડોઝ લોકો લઈ ચૂક્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,44,453,603 લોકો ડિસ્ચાર્જ થયા છે અને ભારતમાં કુલ 4,83,790 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 10.21% એ પહોચ્યો છે.








