વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 21 જૂનના રોજ આંતર રાસ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ નિમિત્તે સંબોધન કરશે. આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘કલ્યાણ માટે યોગ’ (Yoga for Wellness) રાખવામાં આવી છે. વડાપ્રધાન મોદી સવારે 6.30 વાગ્યે આ કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદીએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે.







