બગસરાના કિરીટભાઈ જીવાણીનું ભવ્ય સન્માન: LICમાં સતત 3 વખત MDRT પૂર્ણ કરી મેળવી ઐતિહાસિક...
પ્રકાશ કારીયા, ચલાલા: બગસરા શહેરના નવા સ્વામિનારાયણ મંદિરમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવનાર વરિષ્ઠ પત્રકાર અને LIC એજન્ટ કિરીટભાઈ જીવાણીના સન્માનમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. LICમાં...
ચલાલામાં અનોખી રીતે ઉજવાયું રક્ષાબંધન: પ્રેમ, પવિત્રતા અને આધ્યાત્મિકતાનો સુંદર સંગમ
પ્રકાશ કારીયા, ચલાલા: ભાઈ-બહેનના પવિત્ર સંબંધને આધ્યાત્મિકતાની ભાવના સાથે ઉજવતા ચલાલા બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં...
ગુજરાતના Top 10 Best MLAમાં જનક તળાવીયાનો સમાવેશ, ગાંધીનગરમાં મળ્યું પ્રતિષ્ઠિત સન્માન
ગાંધીનગર: લાઠી-બાબરા-દામનગર વિધાનસભા વિસ્તાર માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને ‘Shining India Top 10 Best MLA Awards – Gujarat 2026’...
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની મોટી ઘટ: 35% ઓછો વરસાદ, આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધી વરસાદમાં નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં સામાન્ય વરસાદની સરખામણીએ અત્યાર સુધી 12 ટકા ઓછો વરસાદ નોંધાયો...
સુરેન્દ્રનગરમાં 79 શાહુકારો સામે તંત્રનો સપાટો: લાયસન્સ રદ્દ, 3 વર્ષ સુધી નવા રજિસ્ટ્રેશન પર...
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે નાણાંની ધીરધાર અને શાહુકારો સામે જિલ્લા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ-2011 હેઠળ...
રાજકોટના લોકમેળાની તડામાર તૈયારીઓ: ગગનચુંબી રાઈડ બનશે આકર્ષણનું કેન્દ્ર, 15 લાખથી વધુ લોકો ઉમટશે…
રાજકોટમાં આગામી લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના લોકમેળામાં આ વખતે લોકો માટે વિવિધ આકર્ષણો જોવા મળશે....
મોરબીમાં વ્યાજખોરીનો ખૌફ: ભાજપના યુવા હોદ્દેદારે આપઘાત કર્યો, બે વ્યાજખોર ઝડપાયા…
મોરબીમાં વ્યાજના ચક્રમાં ફસાયેલા જિલ્લા યુવા ભાજપના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જ અમૃતસિંહ દાનુભા જાડેજાના આપઘાતના બનાવથી ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનની પત્નીએ આ સમગ્ર...
રાજકોટમાં NEET PG પરીક્ષા સમયે હંગામો: વિદ્યાર્થીનીને પ્રવેશ ન મળતાં માતા બેભાન, બાદમાં મળી...
રાજકોટ: રાજકોટમાં આજે યોજાઈ રહેલી NEET PG પરીક્ષા દરમિયાન આત્મીય કોલેજ પરીક્ષા કેન્દ્રની બહાર અંતિમ સમયે અચાનક હોબાળો સર્જાયો હતો. ડોક્યુમેન્ટની કલર ઝેરોક્સને લઈને વિદ્યાર્થીનીના પ્રવેશ અંગે વિવાદ...
મહુવાના બોરડી ગામે કરંટથી સિંહણના મોતનો મામલો: આરોપીના જામીન નામંજૂર, જેલ હવાલે…
મહુવા: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે વાડીના શેઢા ફરતે ગેરકાયદેસર રીતે તાર લગાવી તેમાં વિજપ્રવાહ મૂકવાના કારણે માદા સિંહણના મોતની ઘટનામાં વનવિભાગે કાયદેસરની...
ગોંડલ પંથકમાં ગમખ્વાર અકસ્માત: પાણીપૂરીની લારી સાથે બાઈક અથડાતા શ્રમિકનું મોત…
ગોંડલ પંથકમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માંડણકુંડલા અને શ્રીનાથગઢ વચ્ચે પાણીપૂરીની લારી સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૂળ...
















