અમરેલીમાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ, અમિત શાહના હસ્તે તક્તી અનાવરણ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત...
ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ પણ નેપાળના પૂરમાં ફસાઈ! શેર કરી આ ખાસ માહિતી
નેપાળ અને તિબેટ વિસ્તારમાં ભારે પૂર તથા કુદરતી આફત વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ભારતીય યાત્રિકોને લઈને ચિંતા વધી હતી. આ યાત્રામાં ગુજરાતી અભિનેત્રી...
રક્ષાબંધન પર મહિલા ધારાસભ્યોને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, 14 બેઠકો માટે ₹28 કરોડની...
રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 14 મહિલા ધારાસભ્યોના મતવિસ્તારોમાં વિકાસકાર્યોને વેગ આપવા વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. શહેરી વિસ્તારની 9...
હવે સરકારી કચેરીના ધક્કા નહીં! ‘સુગમ ડિજિટલ ગુજરાત’થી 1 લાખથી વધુ લોકોએ ઘરે બેઠા...
ગુજરાત સરકારે નાગરિક સેવાઓને વધુ સરળ બનાવવા ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલ હેઠળ મહત્વપૂર્ણ પ્રમાણપત્રોની ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. છેલ્લા ચાર મહિનામાં 1 લાખથી...
ભાવનગરમાં ગેરકાયદેસર વીજ શોકથી સિંહણનું મોત, વાડી માલિક સામે કાર્યવાહી…
ભાવનગર: મહુવા તાલુકાના બોરડી ગામે વાડી ફરતે ગેરકાયદેસર રીતે વીજપ્રવાહ છોડવામાં આવતા એક સિંહણનું કરંટ લાગવાથી મોત થયું છે. સિંહોની અવરજવર માટે જાણીતા વિસ્તારમાં...
રાજકોટમાં લાલપરી તળાવમાં યુવકનો મૃતદેહ મળ્યો, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરી પોલીસને સોંપ્યો…
રાજકોટમાં લાલપરી તળાવમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ રાજકોટ આરટીઓ ઓફિસ નજીક રહેતા સાગર ભગલાણી નામના વ્યક્તિ...
રાજકોટ આજીડેમ ચોકડી પર સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ટ્રાફિક પોલીસને રાખડી બાંધી, અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી…
રાજકોટમાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે લાગણી અને ભાઈ-બહેનના સ્નેહને ઉજાગર કરતો એક સુંદર પ્રસંગ જોવા મળ્યો હતો. આજીડેમ ચોકડી ખાતે સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રાફિક...
પરિવારથી દૂર જવાનોને મળ્યો બહેનનો પ્રેમ, કચ્છ બોર્ડર પર અનોખી રક્ષાબંધન ઉજવણી…
કચ્છ: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની સુરક્ષામાં તૈનાત BSF જવાનો સાથે કચ્છની બહેનોએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સરહદ...
ગીર સોમનાથ: તાલાલા પાસે બે રિક્ષા અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત, 14 લોકો ઈજાગ્રસ્ત…
ગીર સોમનાથ: તાલાલા નજીક સાસણ રોડ પર બે રિક્ષા અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાલાલાથી જૂનાગઢ ઉર્ષમાં જઈ રહેલા...
રાજકોટના ગાંધીગ્રામમાં મધરાતે ફટાકડા ફેંકી અજાણ્યા શખ્સો ફરાર, રહેવાસીઓમાં ભય…
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીનગર-3માં મધરાત્રિના સમયે ઘરની બહાર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફટાકડા ફેંકી ભાગી જવાની ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી ઉભી...
















