વિવાદ બાદ BJPના આ બે ઉમેદવારોએ કરી જાહેરાત, નહીં લડે ચૂંટણી
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર રોહન...
જવું તો જવું ક્યાં… રાજ્યમાં એક તરફ હિટવેવ અને બીજી તરફ કમોસમી વરસાદની...
રાજ્યમાં વધતા તાપમાન સાથે એક નવી આગાહી આવી છે. ગુજરાતમાં હીટવેવ વચ્ચે કમોસમી વરસાદનું પણ અનુમાન છે. એક તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાય...
summer 2024: ઉનાળાની શરૂઆતમાં જ આકરો તાપ, અમરેલીમાં નોંધાયું સૌથી વધુ તાપમાન
ઉનાળાની શરૂઆતથી જ તાપમાનનો પારો ચડવા લાગ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. આ દરમિયાન રાજ્યમાં 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી...
Loksabha Election: કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી કરી જાહેર, જાણો કોના પર ઢોળાયો પસંદગીનો...
લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે ચૂંટણીને લઈ 370 બેઠકો જીતવાનો ટાર્ગેટ તૈયાર કર્યો છે જ્યારે કોંગ્રેસે ભાજપને સત્તા...
પાટીલ સાથેની બેઠક બાદ ઈનામદારે રાજીનામુ પરત ખેંચ્યું પણ ભરતીમેળાથી…
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજનૈતિક દબાણ વધારવાના પ્રયાસો પણ તેજ થઈ રહ્યાં છે... વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું...
અમરેલી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા નીમ્યા, જાણો સોને સોંપી જવાબદારી
અજયભાઈ વાળા, ધારી: અમરેલી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે રાજુલા તાલુકાની ડુંગર જિલ્લા પંચાયતના સભ્ય જેરામભાઈ દુલાભાઈ કાછડ ઉફૅ જે ડી કાછડને મહત્વની...
કેતન ઇનામદારના રાજીનામાં મામલે પાટિલની પ્રતિક્રિયા આવી સામે, કહ્યું પક્ષમાં કોને લેવા….
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં તોડ જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. બીજી તરફ...
Election 2024: ગુજરાતની આ 5 બેઠક પર યોજાશે વિધાનસભાની પેટા ચૂંટણી, જાણો વિગત…
Election 2024: ગુજરાતની આ 5 બેઠક પર યોજાશે વિધાનસભાની પેટા ચૂંટણી, જાણો વિગત...
એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે...
ચૂંટણી જંગનું એલાન, જાણો ક્યારે અને કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી…
ચૂંટણી જંગનું એલાન, જાણો ક્યારે અને કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી...
છેલ્લા કેટલાક દિવસથી જે દિવસની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આજે આવી ગઈ છે....
ચૂંટણી બોન્ડને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું…
ચૂંટણી બોન્ડને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું...
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને કેન્દ્ર સરકાર આકરા પ્રહાર કર્યા...
















